- Lecture:
I. Rock Formation and Terminology
II. Rock Climbing Technique
III. Belly and Replying
IV. Tracking and Camp Manners
V. Night Tracking and Night hold
VI. First Aid
VII. Map Reading
VIII. Team Climbing
IX. History of
Lecture-૧. “Rock Formation and Terminology”
- Rock formation ત્રણ પ્રકાર છે.
1. અગ્નિકૃત ખડક(Igneous Rock)
2. જળકૃત ખડક(Sedimentary Rock)
3. વિકૃત ખડક (Metamorphic Rock)
(૧) અગ્નિકૃત ખડકો:
“પૃથ્વીના પેટાળમાં રહેલો લાવારસ ઠંડો પડી ખડકો માં રૂપાંતર થાય છે. આ ખડકોને અગ્નિકૃત ખડકો કહે છે. આ ખડકો ખૂબ જ મજબૂત હોવાના કારણે તેની ઉપર આરોહણ શક્ય બને છે.”
ઉ. દા. અરવલ્લી રેન્જમાં જોવા મળતા ખડકો…
(૨) જળકૃત ખડકો:
“નદીના વહેણ સાથે માટી, કાંકરા, પથ્થર, જાડી ઝાખરા, લાકડા, કચરો વગેરે ઢસડાઈને સમુદ્રના તળિયે એકઠો થઈને તેના એકની ઉપર સ્તર બને છે. આ સ્તર પર રાસાયણિક પ્રક્રિયા અને દબાણોના કારણે આ સ્તર ખડકોમાં પરિવર્તન પામે છે. જ્યારે ભૂગર્ભીય હલાલના કારણે જેવા કે ભૂકંપ, થવાથી આ ખડકો બહાર આવે છે તેને જળકૃત ખડકો કહે છે.”
ઉ. દા. હિમાલયની રેન્જમાળા..
(૩) વિકૃત ખડકો:
“અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક પર વાતાવરણની અસર જેવીકે વરસાદ, તડકો અને હવા લાગવાથી તેનો રંગ અને રાસાયણિક બંધારણ માં ફેરફાર થઈને જે ખડક તૈયાર થાય છે તેને વિકૃત ખડકો કહે છે.”
ઉ. દા. આરસપહાણ..
- Rock Formation Angel Size:
- રોક ફોર્મેશનના પાંચ પ્રકાર છે:
(૧) ગ્લેસિસ ફોર્મેશન (Glacis Formation):
“ જે રોક જમીન સાથે ૦° ડિગ્રીથી ૩૦°(૦°થી૩૦°)નો ખૂણો બનાવે તેવા રોકને ગ્લેસિસ ફોર્મેશન કહે છે.”
(૨) સ્લેબ ફોર્મેશન ( Slab Formation):
૩૦° થી ૭૦°
(૩) વૉલ ફોર્મેશન ( Wall Formation):
૭૦° થી ૯૦°
(૪) ઓવર હેંગ ફોર્મેશન ( Over Hang Formation):
૯૦° થી up
(૫) રોક સીલીંગ ફોર્મેશન (Rock Siling Formation)
૧૮૦°
- Rock features:
- ક્રેક (Creck):
“રોક ઉપર પડેલી આડી, ઉભી, ત્રાંસી, તિરાડને કહે છે.”
1. વર્ટિકલ ક્રેક (Vertical Creck)
2. ઓરીજન્ટલ ક્રેક (Horizontal Creck)
3. Diagonal ક્રેક(Diagonal Creck)
- Size wise ના પ્રકારો..
1) હેરલાઇન કેક ( Hairline Check)
2) નેરો ક્રેક (Narrow Creck)
3) મીડીયમ ક્રેક ( Medium Creck)
4) બ્રોડ ક્રેક ( Broad Creck)
(૧) હેરલાઇન ક્રેક:
“ખૂબ જ પાતળી જેમાં નક પણ દાખલ થઈ શકે તેવી ક્રેકને હેરલાઈન કહે છે.”
(૨) નેરો કેક:
“જેક ક્રેકમાં આંગળીના ટેરવા દાખલ થઈ શકે તેવી ક્રેકને નેરો ક્રેક કહે છે.”
(૩) મીડીયમ કેક:
“જે ક્રેકમાં હાથનો પંજો દાખલ થઈ શકે તેવી ક્રેકને મીડીયમ કહે છે.”
(૪) બ્રોડ ક્રેક:
“ જે ક્રેકમાં પર્વતારોહણ કલાઇમ્બરનું અડધુ શરીર દાખલ થઈ શકે તેને બ્રોડ કહે છે.”
- ચીમની ( Chimney):
“ બે સીધા રોક વચ્ચેની જગ્યામાં કલાઇમ્બર દાખલ થઈ શકે તેને ચીમની કહે છે.”
=>ચીમનીના ત્રણ પ્રકાર છે.
(૧) નેરો ચીમની ( Narrow Chimney):
“બે સીધા ખડક વચ્ચે ૧ફૂટ થી ૧.૫ ફૂટ અંતર હોય તેને Narrow chimney કહે છે.”
(૨) મીડીયમ ચીમની (Medium Chimney):
“બે સીધા ખડક વચ્ચે ૧.૫ થી ૨.૫ ફૂટ વચ્ચે અંતર હોય તેને મીડીયમ ચીમની કહે છે.”
(૩) બ્રોડ ચીમની ( Broad Chimney):
“બે સીધા ખડક વચ્ચે ૨.૫ થી ૪ ફુટ વચ્ચે અંતર હોય તેને મીડીયમ સીમની કહે છે.”
- ગલી (Gully)
“બી એ સીધા ખડક વચ્ચે અંદાજ પાંચ ફૂટથી વધારે અંતર હોય તો તેને ગલી કહે છે.”
- રોક ટર્મ (Rock Terms):
(૧)એરેટ (Rock):
“જે રોકની ધાર ઉપરની બાજુઓ હોય તેવા રોકને એરેટ કહે છે.”
(૨) ફ્લેક (Flack):
“ રોક ઉપર બીજો રોક ચિપકાઈને પડેલો હોય તેવા રોકને ફ્લેક કહે છે.”
(૩) કેનન (Cannon):
“જે રોકની રચના તોપ (લંબગોળ) જેવી હોય તેવા રોકને કેનન કહે છે.”
(૪) ટાવર (Tower):
“જે રોકની ની રચના ટાવર જેવી હોય તેવા રોકને ટાવર કહે છે.”
(૫) પીનેકલ (pinnacle):
“જે રોકની ની રચના શંકુ આકારની હોય તેને pinnacle કહે છે.”
(૬) ચોક સ્ટોન ( Chock stone):
“chimney અથવા ક્રેકની વચ્ચે ફસાયેલા પથ્થરને શોક સ્ટોન કહે છે.”
(૭)કેપ સ્ટોન ( Cap Stone):
“ચીમની અથવા ક્રેકની ઉપર ઢાંકણની જેમ હોય તેને કેપ સ્ટોન કહે છે.”
(૮) બેઝ (Basie):
“ રોકનો જમીન સાથેનો ભાગ જ્યાંથી ક્લાઇમ્બીંગ કરી શકાય છે.”
(૯) લેઝ ( Ledge):
“રોક પર આવેલો એવો ટૂંકો, સાંકડો, ભાગ કલાઇમ્બરનો પગનો અડધો પંજો રાખી ઉભો રહી શકે તેને લેજ કહે છે.”
(૧૦) પ્લેટફોર્મ ( Platform)
“ક્લાઇમ્બીંગ રૂપની ઉપર અથવા વચ્ચે આવેલી જગ્યા કે જ્યાં એક કે બે કલાઇમ્બર બેઠી શકીએ તેને પ્લેટફોર્મ કહે છે.”
(૧૧) ટેરેસ ( Terrece):
“રૂટની ઉપર આવેલી એવી જગ્યા કે જ્યાં આખી ટીમ આરામથી બેસી શકે તેને ટેરેસ કહે છે.”
(૧૨) ડોમ (Dome):
“મંદિરના ઘુમ્મટ જેવા આકારની રચના ધરાવતા રોકને ડોમ કહે છે.”
(૧૩) સ્ક્રી (Scree):
“ રોક ઉપર પડેલી નાની કાંકરીને સ્ક્રી કહે છે.”
(૧૪) કોર્નર ( Cornar):
“ બે ખાડા ની વચ્ચે ૯૦° નો ખૂણો બનાવે તે રચનાના ખાડાને કોર્નર કહે છે.”
(૧૫) ગ્રુવ (Grow):
“એક રોક બીજા રોકની સાથે ૯૦ અંશથી ઓછો ખૂણો બનાવે તેને ગ્રુવ કહે છે.”
(૧૬) પોકેટ ( Pocket):
“ રોક ઉપર કુદરતી રીતે પડેલા ખાડાને પોકેટ કહે છે.”
(૧૭) બોલ્ડર ( Bolder):
“સ્વતંત્ર રીતે પડેલા પથ્થરને બોલ્ડર કહે છે.”
(૧૮) બ્લજ (Buldge):
“ રોક પર ઉભરાયેલા ભાગને buldge કહે છે.”
(૧૯) ફુયુજર કલીફ ( Fuser Cliff):
“ એક રોક પર બે થી વધુ ફોર્મેશન હોય તેને ફુયુજર ક્લીફ કહે છે.”
(૨૦) ક્રેગ (Crag):
“ રોક કદરૂપો હોય તેને ક્રેગ કહે છે.”
(૨૧) કલિફ (Cliff):
“રોકનો આકાર સીધો અને ઊંચો હોય તો કહે છે.”
(૨૨) ક્રફ (Cruf):
“ જ્યાં કલાઇમ્બિંગ કરવું મુશ્કેલ છે તેને ક્રફ કહેવાય.”
(૨૩) ટેબલ ( Table):
“ રોક પર આવેલા સીધા ભાગને ટેબલ કહે છે.”
(૨૪) પીંચ ( Pitch):
“ ક્લાઇમ્બીંગ રૂટને પીંચ કહેવાય છે.”
(૨૫) જેન્ડમ ( Gendame):
“ પ્રાણી જેવો આકારની રચના ધરાવતા રોકને જેન્ડમ કહે છે.”
(૨૬) રીઝ ( Ridge):
“ પહાડની ઉપરની ધાર દેખાઈ તેને રીઝ કહે છે.”
(૨૭) રેન્જ (Range):
“ ( પર્વત શ્રુંખલા) પર્વતની હારમાળાને રેન્જ કહે છે.”
(૨૮) ગ્લેશિયર (Glaciaer):
“ બરફની નદી હોય જામેલી હોય તેને ગ્લેશ્યર કહે છે.”
(૨૯) ટાર્ન (Tarn):
“ જે તળાવ પહાડોની વચ્ચે હોય તેને ટાર્ન કહે છે.”
(૩૦) મેસિફ (Massif):
“ પહાડોની એક એવી શૃંખલાનો ગ્રુપ બનેલું દેખાઈ તેને મેસિફ કહે છે.”
(૩૦) વેલી (Valley):
“ બે પહાડો વચ્ચે આવેલી જગ્યા ન વેલી કહે છે.”
(૩૧) સેલ્ફ એરેસ્ટ ( Self Arrest):
“ ઢાળમાં પડી જઈએ ત્યારે રોકવાની પ્રક્રીયાને સેલ્ફ એરેસ્ટ કહે છે.”
(૩૨) સ્નોલાઈન ( Snowline):
“જ્યાંથી બરફ શરૂ થાય તેને સ્નોલાઇન કહે છે.”
(૩૩) સમિત (Summit):
“પહાડનો ટોપ પોઇન્ટ તેને સમિત કહે છે.”
(૩૪) ક્રેવાસ (Crevasse):
“ ગ્લેશિયરમાં તિરાડ હોય તેને ક્રેવાસ કહે છે.”
(૩૫) ગ્લેશિયર ટેબલ ( Glacier Tabel):
“ ગ્લેશિયરમાં ઉભરાયેલા પથ્થર નીચે રહેલા બરફને ગ્લેશિયર ટેબલ કહે છે.”
(૩૬) બેઝ કેમ્પ (Base Camp):
“જ્યાં બેઝિક ફેસિલિટી મળે તેને બેઝકેમ્પ કહે છે.”
(૩૭) વરગ્લર (Verglar):
“બરફની પતલી કોરને વરગ્લર કહે છે.”
(૩૮) એવલાન્સ ( Avalanche):
“ બરફના તોફાનને એવલાન્સ કહે છે.”
(૩૯) સ્નો બોલાર્ડ ( Snow Bollard):
“ બરફમાં ચાલતી વખતે કાદવ કીચડ હોય તેને સ્નો બોલાર્ડ કહેવાય છે.”
(૪૦) cornice:
“ બરફ ઓવર હેંગ લૂપ જેવો હોય અને તેમાંથી બરફ પડતો હોય તેને કોરીનસ કહે છે”
(૪૧) વાઈટ આઉટ (Whight Out)
“ પહાડોમાં ધુમ્મસ લાગે તેને Whight Out કહે છે.”
(૪૨) પાસ (Pass):
“એક વેલી અને બીજી વેલીમાં જતી વખતે ક્રોસ થાય તેને પાસ કહે છે.”
(૪૩) આઈચિકલ ( Icicle):
“બરફની ધારને icicle કહે છે.”
(૪૪) ટેરલ (Trail):
“ (પગદંડી) ચાલીને જઈએ તેવા રસ્તાને કહે છે.”
(૪૫) સિરક (Searac):
“બરફ નો બનેલો ટાવર એટલે Searac.”
(૪૬) રીબસ (Ribs):
“ પોકેટના સમૂહમાં આવેલી બે પોકેટ વચ્ચેની ધારને રિબસ કહે છે.”
Lecture-૨. " Rock Climbing Teqniucue"
- What is Rock Climbing?
“ સામાન્ય રીતે ફ્લાયિંગ એટલે ચઢવું, એવો અર્થ થાય છે, નાના મોટા ખડક ઉપર સલામતીપૂર્વક તથા યોગ્ય એકનો ઉપયોગ કરી ચઢવું તેને રોક ક્લાઈમ્બિંગ કહે છે.”
રોક ક્લાઈમ્બિંગના બે પ્રકાર છે, જે નીચે મુજબ છે:
1. Natural Rock Climbing
2. Artificial Rock Climbing
(૧) Natural Rock Climbing: “જ્યાં નેચરલ રોક પર ક્લાઈમ્બિંગ કરીએ તે.”
I. થ્રી પોઇન્ટ કોન્ટેક્ટ ક્લાઇમ્બીંગ/ બેલેન્સ ક્લાઇમ્બીંગ:
“આ પદ્ધતિમાં બે હાથ અને બે પગ એમ કુલ ચાર પોઈન્ટ માંથી ત્રણ પોઇન્ટ રોકની સાથે સંપર્કમાં રહે છે જો હાથ હોય તો હેન્ડ ગ્રીપને શોધે છે, અને પગ ફ્રી હોય તો ફૂટ હોલ્ડને શોધે છે, આમ એક પછી એક હાથ અને પગનો ઉપયોગ કરી ઉપર તરફ ચઢવામાં આવે તેને થ્રી પોઇન્ટ કોન્ટેક્ટ ક્લાઇમ્બીંગ કહે છે.”
II. પાવર ક્લાઇમ્બીંગ:
“પાવર ની સાથે ક્લાઇમ્બીંગ કરીએ તેને પાવર ક્લાઇમ્બીંગ કહે છે.”
(૨) Artificial Rock Climbing:
“Wall અથવા over hang વાળા ફોર્મેશન ઉપર સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરી જે ક્લાઇમ્બીંગ કરવામાં આવે છે તેને આર્ટિફિશિયલ રોક ક્લાઈમ્બિંગ કહે છે. જેમાં ક્લાઈમ્બિંગ રોપ, કેરાબીનર, જુદા જુદા પ્રકારના રોક pitons, હારનેસ, સિલીંગ, વગેરે સાધનોનો ઉપયોગ થાય છે. સાધનોની મદદથી કોઈપણ રોક ઉપર ક્લાઇમ્બીંગ કરવામાં આવે જેમાં સાધનોનો ઉપયોગ પોતાની સેફટી માટે કરવામાં આવે તેને આર્ટિફિશિયલ રોક ક્લાઇમ્બીંગ કહે છે.”
- રોગ ક્લાઇમ્બીંગ કરતી વખતે ઉપયોગ કરવામાં આવતી પદ્ધતિ:
(૧) હેન્ડ જામીંગ અને ફૂટ જામીંગ ( Hand Jaming and Foot Jaming)
“ વર્ટિકલ મીડીયમ થનો પંજો અને પગનો પંજો દાખલ કરી તેને ફસાવીને જે હોલ્ડ લેવામાં આવે છે તેને હેન્ડ જામીંગ અને ફૂટ જામીંગ કહે છે.”
(૨) વેજીંગ અપ ( Vejing up):
“ બ્રોડ ક્રેકમાં આરોહકનું અડધુ શરીર ક્રેકની અંદર અને અડધુ શરીર ક્રેકની બહાર તરફ દાખલ કરી પોતાનું શરીર ઉપર ઊંસકી, ક્લાઇમ્બીંગ કરીએ તેને વેજીંગ અપ કહે છે.”
(૩) રીંગલીંગ (Wrangling):
“નેરો ચીમનીમાં બે રોક વચ્ચે ૧.૫ થી ૨.૫ ફુટ ની જગ્યા હોય છે, જેમાં આરોહક પોતાનું શરીર દાખલ કરી હાથ -પગ, પીઠ, ઘૂંટણ નો ઉપયોગ કરી સાપની જેમ સરકીને ક્લાઇમ્બીંગ કરીએ તેને રિંગલીંગ કહે છે.”
(૪) ટ્રેસિંગ ( Thracsing):
“મીડીયમ ચીમનીમાં શરીરનો ભાગ છાતી, હિપ, ઘૂંટણ, પંજો, પગ નો ઉપયોગ કરીને શરીરને લોક કરીને ક્લાઇમ્બીંગ કરીએ તેને ટ્રેસીંગ કહે છે.”
(૫) સ્ટેડલીંગ ( Straddling):
“ચીમની અથવા કોર્નર ની ધાર પર એક પગ એક હાથ અને એક પગ એક હાથ બીજી સાઈડ રાખીને હાથ પર ફેલાવીને જે ક્લાઇમ્બીંગ કરીએ કહે છે.”
(૬) બ્રેકિંગ અપ અને બ્રેકિંગ ડાઉન ( Brecking up and Brecking down):
“મીડીયમ ચીમનીમાં આરોહક દાખલ થઈ બંને હાથ અને બંને પગ તેમજ પીઠ ની મદદથી આરોહણ કરે છે, જેમાં ડાબા પગનો પંજો અને જમણા હાથનો પંજો સામેની બાજૂના ખડક ઉપર તથા જમણા પગનો પંજો અને ડાબા હાથનો પંજો પાછળની બાજુના ખડક ઉપર રાખી ચારેય પોઈન્ટની ઉપર દબાણ કરી શરીરને ઉપરની બાજુ ઉસકીને પીઠના સહારે બેસવામાં આવે છે, ત્યારબાદ બંને હાથ પગને બદલાવવામાં આવે છે, આ પદ્ધતિને બ્રેકિંગ અપ કહે છે, અને નીચે ઉતારવામાં આવે તેને બ્રેકિંગ ડાઉન કહે છે.”
(૭) બ્રીજીંગ ( Beijing):
“ બ્રોડ ચીમનીમાં આરોહક ચીમનીની અંદરની તરફ ચહેરો રાખી ડાબો હાથ અને ડાબો પગ ડાબી બાજુના ખડક ઉપર તથા જમણો પગ અને જમણો હાથ જમણી બાજુના ખડક ઉપર હાથ રાખી બંને હાથ વડે દબાણ કરીને બંને પગને દબાણ કરી બંને હાથને ઉપર તરફ લઈ જવામાં આવે આમ, બંને હાથ અને બંને પગની મદદથી પુલ બનાવી આરોહણ કરવામાં આવે તેને બ્રિજીંગ કહે છે.”
(૮) બોલ્ડરીંગ ( Boldring):
“ સ્વતંત્ર રીતે પડેલા ખડક ઉપર કોઈપણ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરી આરોહણ કરવામાં આવે તેને બોલ્ડરીંગ કહે છે.”
(૯) લે- બેક ( Lay Back):
“ આડી અને ત્રાસી ક્રેકમાં વિપરીત દિશામાં હાથ-પગને લોક કરીને શરીરને રોક નજીક કરીએ તેને લે બેક ક્લાઇમ્બીંગ કહે છે.”
(૧૦) લે- અવે ( Lay Away):
“ ફ્લેક ફોર્મેશન પર અંદર હાથ અને ઓવરહેડ ની મદદથી શરીરને પાછળ ખેંચીને જે ટાવરસીંગ કરીએ તેને લે- અવે કહે છે.”
(૧૧) અંડર હેન્ડ લે અવે ટાવરસીંગ (Under Hand Lay Away Towering):
“નીચેની તરફ ના ધારવાળા ખડક ઉપર બંને હાથની હથેળી દાખલ કરી બંને પગને સીધા રાખી શરીરને બહારની તરફ બ ખેસવામાં આવે, આમ બંને હાથ-પગને ક્રોધ કર્યા વગર જમણી બાજુ અથવા ડાબી બાજુ જવામાં આવે તેને અંડર હેન્ડ લે અવે ટાવરસીંગ કહે છે.”
(૧૨) ઓવર હેન્ડ લે અવે ટાવરસીંગ (Over Hand Lay Away Towering):
“ ઉપરની તરફના ધારવાળા ખડક ઉપર બંને હાથની હથેળી દાખલ કરી બંને પગને સીધા રાખી શરીરને બહારની તરફ ખેસવામા આવે, આમ બંને હાથ પગને રોજ કર્યા વગર જમણી બાજુ અથવા ડાબી બાજુ જવામાં આવે તેને ઓવર હેન્ડ લે અવે ટાવરસીંગ કહે છે.”
(૧૩) મેન્ટલ સેલ્ફ ( Memetal Self):
“જ્યારે climber જે રોક પર તેની પોતાની ટેકનિકથી ક્લાઇમ્બીંગ કરે અને જ્યાં પગ hold એક જગ્યા પર છે તેને મેન્ટલ સેલ્ફ કહે છે.”
(૧૪) એસવલ ( Aswal):
“ રોકની ઉપર ઘોડાની પીઠ ઉપર સવાર જેમ ટ્રાવેલિંગ કરે તેને એસવાલ કહે છે.”
- Type of Hold:
Hold: રોક ઉપર ઉપસેલા ભાગ અથવા તો ક્રેક જેના પર અરોહક ચડતી ઉતરતી વખતે હાથ-પગને ટેકવી શકે તેને hold કહે છે.”
- જેના બે પ્રકાર છે:
1. Hand Hold
2. Foot Hold
Hand Hold:
(૧) Pitch hold/ Pencil hold:
“ એક આંગળી અને અંગૂઠાની મદદથી વડે પકડવામાં આવતા હોલ્ડને pitch hold કહે છે.”
(૨) ફિંગર હોલ્ડ ( Fingure Hold):
“ જ્યારે આંગળાઓની મદદથી લેવામાં આવતા હોલ્ડને ફિંગર હોલ્ડ કહે છે.”
(૩) જામિંગ અને ફિકસીંગ હોલ્ડ ( Jaming and Fixing Hold):
“ મીડીયમ ક્રેકમાં હાથના પંજાની અંદરની તરફ દાખલ કરીને જે હોલ્ડ લેવામાં આવે તેને જામીન હોલ્ડ અને ફિકસીંગ કહે છે.”
(૪) સાઈડ હોલ્ડ (Side Hold):
“ ક્લાઇમ્બીંગ રૂટની ડાબી બાજુ અથવા જમણી બાજુથી પકડવામાં આવતા હોલ્ડને સાઈડ હોલ્ડ કહે છે.”
(૫) પ્રેશર હોલ્ડ (Presher Hold):
“ હાથનો પંજો ઊલટો કરીને આંગળીઓ નીચે રાખીને જે હોલ્ડ પ્રેશર હોલ્ડ કહેવાય.”
(૬)પામ હોલ્ડ (pam Hold):
“પહેલા હાથનો પંજો મીડીયમ ક્રેકમા હાથનો પંજો દાખલ કરીને લઇ તે હોલ્ડ.”
(૭) રિસ્ટ હોલ્ડ ( Rist Hold):
“ મીડીયમ ટ્રેકમાં હાથનો પંજો દાખલ કરીને (મુઠ્ઠી) કરીએ તે હોલ્ડ.”
(૮) જગ હોલ્ડ ( Jug Hold):
“ ક્લાઇમ્બીંગ કરતી વખતે રોક ઉપર ઉપસેલો એવો ભાગ જે ને હેન્ડની જેમ પકડવામાં આવી તેને જગ હોલ્ડ કહે છે.”
(૯) અંડર હોલ્ડ ( Under Hold):
“નીચેની તરફ વાળા રોકમાં બંને હાથ દાખલ કરી જે હોલ્ડ લેવામાં આવે છે તેને અંદર હોલ્ડ કહે છે.”
- Foot Hold:
(૧) જામિંગ અને ફિકસીંગ હોલ્ડ ( Jaming and Fixing Hold):
“ મીડીયમ ક્રેકમાં પગનો પંજો દાખલ કરીને હોલ્ડ લઈએ તે હોલ્ડ.”
(૨) સ્મેરિંગ (Smering):
“ પગનો અડધો પંજો લગાડીને જે હોલ્ડ લઈએ તે.”
(૩) એજિંગ હોલ્ડ (Edging Hold):
“ પગના પંજાની બહારની ભાગની ધારનો ઉપયોગ કરવામાં આવે તેને એજીંગ કહે છે.”
(૪) ટો હોલ્ડ (Toe Hold):
“પગના પંજાની આંગળાનો ભાગ રોક ઉપર લગાવીને શરીરની અપ કરીએ તેને ટો
હોલ્ડ કહે છે.”
(૫) સ્વીસીંગ (Switching):
“એક પગ ના હોલની જગ્યાએ બીજો પગ રાખીએ અથવા પગ બદલીએ તેને સ્વીસિંગ કહે છે.”
- રોક ક્લાઇમ્બીંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:
•ક્લાઇમ્બીંગ કરનાર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ.
•ક્લાઈમ્બરનો પોતાનો પરફેક્ટ ડ્રેસ પહેરવો જોઈએ.
•બુટ ની નીચે રબરના શોલ લગાવવા જોઈએ.
•જે વિસ્તારમાં ક્લાઇમ્બીંગ કરવા જતા હોય તે વિસ્તારની જાણકારી હોવી જોઈએ.
•એકલા ક્યારેય ક્લાઇમ્બીંગ કરવું જોઈએ નહીં.
•ભીના રોક ઉપર ક્લાઇમ્બીંગ કરવું જોઈએ નહીં.
•રોક ફોર્મેશનની પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ.
•ક્લાઇમ્બીંગ કરતા પહેલા રૂટનો નિરીક્ષણ કરવું જોઈએ.
•ટીમના સભ્યોને ધ્યાનમાં રાખી રૂપની પસંદગી કરવી જોઈએ.
•શરીરને રોકથી દૂર રાખી પ્રોપર ટેકનિકથી ક્લાઇમ્બીંગ કરવું જોઈએ.
•ફર્સ્ટ એડ અને પાણી હંમેશા સાથે રાખવું જોઈએ.
•ક્લાઇમ્બીંગ કરતી વખતે કોલ સીકવૉચ બોલવા જોઈએ
•ક્લાઇમ્બીંગ કરતી વખતે નાના સ્ટેપ લેવા જોઈએ.
•ગ્રિપને હંમેશા ચેક કરીને પકડવી જોઈએ.
•નીચે ઊભેલા વ્યક્તિનું ધ્યાન કલાઈમ્બર પર હોવું જોઈએ.
•સાધનો વિશે જાણકારી હોવી જોઈએ તેનો ઉપયોગ કરતા આવડતું હોવું જોઈએ.
Lecture-૩ “Rappelling and Belay”
- What is Rappelling?
“ રેપલિંગ એટલે કોઈપણ ઊંચાઇ ઉપરથી સાધનોના મદદથી સાચી પદ્ધતિથી સલામતીપૂર્વક સમયનો બચાવ કરી નીચે ઉતરવાની પદ્ધતિને રેપલિંગ કહે છે.”
- રેપલિંગ ના બે પ્રકાર છે:
૧. Old Method (Classic Method)
૨. New Method ( Modern Method)
- Old Method ના ચાર પ્રકાર છે:
(૧) સ્ટમક રેપલીંગ ( Stomach Rappelling):
“ આ રેપલીંગમાં રોપનું ઘર્ષણ રેપલીંગ કરનાર વ્યક્તિના કમર પર આવે છે. સ્લેપ તથા વૉલ ફોર્મેશન પર આ રેપલીંગ કરવામાં આવે છે. બીમાર વ્યક્તિ તથા ભારી સામાન નીચે લાવવા માટે.”
(૨) અમેરિકન સાઈડ રેપલીંગ ( American side Rappelling):
“ આ રેપલીંગમાં રોપનું ઘર્ષણ બંને હાથ પર આવે છે, આ રેપલીંગ સ્લેબ ફોર્મેશન પર થાય છે, ફટાફટ નીચે આવવા માટે.”
(૩) સોલ્ડર રેપલીંગ (Solder Rappelling):
“ આ રેપલીંગમાં રોપનું ઘર્ષણ રેપલીંગ કરનાર વ્યક્તિના ખંભા પર, પીઠ પર, છાતી પર અને સાથળ પર આવે છે, સ્લેબ તથા હોલ ફોર્મેશન પરથી ઉતરવા માટે.”
(૪) સાઈડ રેપલીંગ (Side Rappelling):
“આ રેપલીંગમાં રોપનું ઘર્ષણ રેપલીંગ કરનાર વ્યક્તિના ખાલી કમર ઉપર આવે છે, સ્લેબ ફોર્મેશન પર થાય છે તેના પરથી ફટાફટ ઉતરવા માટે
- New Method ના બે પ્રકાર છે:
(૧) સોલડર ડીવાઇજ રેપલીંગ (Solder Devise Rappelling):
“ આ રેપલીંગમાં રોપનું ઘર્ષણ રેપલીંગ કરનાર વ્યક્તિના ખંભા તથા મિકેનિકલ ડીવાઈઝ સાથે થાય છે, આ રેપલીંગ સ્લેબ તથા વૉલ ફોર્મેશન પરથી ફટાફટ ઉતરવા માટે.”
(૨) લોંગ સીલિંગ રેપલીંગ (Long Siling Rappelling):
“આ રેપલીંગમાં રોપનું ઘર્ષણ રેપલીંગ કરનાર વ્યક્તિના મિકેનિકલ ડિવાઇસ સાથે થાય છે, સ્લેબ તથા ઓવર હેંગ ફોર્મેશન પર થાય છે, તેનો ઉપયોગ બીમાર વ્યક્તિ તથા ભારી સામાનને નીચે લાવવા માટે થાય છે.”
• રનીંગ રેસ્ક્યુ સિસ્ટમ:
“ જ્યારે કોઈ વ્યક્તિ વેલી અથવા ક્રેવાસમાં પડી ગયો હોય ત્યારે તેની મદદ માટે કે બચાવ માટે રનીંગ રેસ્ક્યુ નો ઉપયોગ કરવા માં આવે છે.”
• સેલ્ફ રેસ્ક્યુ સિસ્ટમ:
“ જ્યારે કોઈ વ્યક્તિ ક્રેવાસ કે ખાઈમાં ફોલ થઈ જાય તો તે પોતાનો બચાવ કરી શકે તેવી પરિસ્થિતિમાં હોય અને તે પોતાનો બચાવ કરી સલામત જગ્યાએ પોહચે સહી ટેકનિકનો ઉપયોગ કરે તેને સેલ્ફ રેસ્ક્યુ કહેવાય છે.”
• રિવર ક્રોસિંગ:
“ ટ્રેકિંગ કરતી વખતે નદી ક્રોસ કરવાની જરૂરિયાત ત્યારે ટીમનો એક વ્યક્તિ રોપ સાથે લઈ નદી ક્રોસ કરશે, ત્યારબાદ રોપ ફિક્સ કરી કરી બધા સભ્યો નદી ક્રોસ કરશે.”
- રેપલીંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:
• વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ.
• અનુરૂપ ડ્રેસ હોવો જોઈએ.
• પૂરેપૂરા સાધનો હોવા જોઈએ.
• રૂટ ઓબજરવેશન કરવું જોઈએ.
• રોક ફોર્મેશન મુજબ રેપલીંગ પસંદ કરવું જોઇએ.
• કોલ સિકવોચ ધ્યાનમાં રાખવા.
• નીચેની જગ્યા વ્યવસ્થિત હોવી જોઈએ
- બિલે એટલે શું?
“ એક કલાઈમ્બર સલામત અને રોપની મદદથી બીજા કલાઈમ્બરને સલામતી આપે તેને બિલે કહે છે.”
બિલેયર: બિલે કરનાર વ્યક્તિ.
બિલેઈ: બિલે લેનાર વ્યક્તિ.
- બિલેના બે પ્રકાર છે:
(૧) ડાયરેક્ટ બિલે (મિકેનિકલ બિલે)
(૨) ઇનડાયરેક્ટ બિલે (બોડી બીલે)
(૧) ડાયરેક્ટ બિલે (Direct belay):
“ જ્યારે કલાઈમ્બરનો ફોલ થાય ત્યારે તેનો જર્ક સીધો એન્કર પોઇન્ટ પર આવે તેને ડાયરેક્ટ બિલે કહે છે. આ પદ્ધતિમાં બિલે ડીવાઇઝ નો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેને મિકેનિકલ બિલે કહે છે.”
(૧) ટોપ રોપીંગ બિલે:
“ ક્લાઇમ્બીંગ રૂટની ઉપર એન્કર પોઇન્ટમાંથી રોપ પસાર કરી બિલેયર ક્લાઇમ્બીંગ રૂટની નીચેથી ક્લાઇમ્બરને બિલે આપે તેને ટોપ રોપિંગ બિલે કહે છે.”
(૨) સ્ટેટીક બિલે:
“ જ્યારે ક્લાઇમ્બરનો ફોલ થાય ત્યારે જો ક્લાઇમ્બર એન્કર પોઇન્ટની નીચે હોય અને બિલે પર તેના ફોલને એરેસ્ટ કરે જેથી ક્લાઇમ્બર તરત જ એરેસ્ટ થાય તેને સ્ટેટીક બિલે કહે છે.”
(૩) ડાયનેમિક બિલે:
“જ્યારે કલાઈમ્બરનો ફોલ થાય ત્યારે કલાઈમ્બર જો એન્કર પોઇન્ટની ઉપર હોય અને બિલે પર તેના ફોલને એરેસ્ટ કરે છે, પરંતુ કલાઈમ્બર એન્કર પોઇન્ટથી જેટલો ઊંચો હશે એટલો એન્કર પોઇન્ટથી નીચે આવશે પછી તે એરેસ્ટ થશે તેને ડાયનેમિક બિલે કહે છે.”
(૨) ઇનડાયરેક્ટ બિલે:
“ જ્યારે કલાઈમ્બર ફોલ થાય ત્યારે તેનો જર્ક પેહલા બિલે પર આવી અને ત્યારબાદ એન્કર પોઇન્ટ પર આવે તો આ પ્રકારના બિલને ઇનડાયરેક્ટ બિલે કહે છે. આ પદ્ધતિમાં રોપ બિલ પરના શરીર પરથી પસાર થાય છે જેને મિકેનિકલ પણ કહે છે.”
- જેના ત્રણ પ્રકાર છે:
(૧) સોલ્ડર બિલે:
“ ઉભા રહી સોલ્ડર પરથી રોપ પસાર કરી બિલે કરવામાં આવે છે.”
(૨) હિપ બિલે:
“ બેસીને અથવા ઉભા રહી કમર પરથી રોપ પસાર કરી બિલે કરવામાં આવે છે.”
(૩) ની બિલે:
“બેસીને ઘુટણ પરથી રોગ પસાર કરવામાં આવે છે.”
- બિલે કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:
•સેલ્ફ એન્કર કરી એન્કર બિલે અને કલાઈમ્બર એક લાઈનમાં હોવા જોઈએ.
•કોલ સીકવોચ બોલવા જોઈએ.
•વાતો ન કરવ નો ઉપયોગ કરવો. મીટોનસનો ઉપયોગ કરવો જોઈએ.
•સેલ્ફ એન્કર કરી બિલે કરવું.
•બિલે રોપ ટેન્શનમાં હોવો જોઈએ.
Lecture-૪. “Tracking and Camp Menners”
Hiking:
“ક્યાં જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે, ક્યાં રસ્તા પર જવાનું છે, આ કઈપણ નક્કી ના હોય અને કેટલા દિવસ રહેવાનું છે એ નક્કી ના હોય અને ક્યાં ટ્રેક ઉપર જરૂરી સામાનની સાથે જંગલોમાં કે પહાડો પર જઈએ તેને હાઈકિંગ કહે છે.”
ટ્રેકિંગ:
“ જગ્યા, સ્થળ, રસ્તો અને લક્ષ જે પેહલેથી નક્કી હોય અને જેમાં જંગલો અને પર્વતો પર ફિક્સ પ્લાનિંગની સાથે જઈએ તેને ટ્રેકિંગ કહે છે.”
- ટ્રેકિંગ કેમ કરવામાં આવે છે?
•પ્રાકૃતિક સૌંદર્ય જોવા માટે.
•જંગલોમાં જાનવર, પક્ષી અને જંગલો વિશે જાણકારી રાખવી જોઈએ.
•ઝાડ અને જંગલોની મળવાની વિશે જાણકારી રાખવી જોઈએ.
•જંગલોમાં ફરવા માટે, રહેવા માટે, પાર્ટી અને પિકનિક કરવા માટે.
•સીમા ક્ષેત્રની જાણકારી માટે.
•ભૂગોળ ની જાણકારી માટે.
•બિઝનેસ માટે.
•નવી જગ્યા શોધવા માટે.
•ઇતિહાસની જાણકારી માટે.
- ટ્રેકિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:
•એવો રસ્તો પસંદ કરવો જોઈએ કે ત્યાં જવું સરળ હોય.
•એવા વ્યક્તિની સાથે રાખવું જોઈએ કે જેને જંગલોની પૂરી માહિતી હોવી જોઈએ.
•જંગલોમાં ચાલતી વખતે વાત કે બુમો ના પાડવી જોઈએ.
•ટ્રેકિંગ વખતે તેને અનુરૂપ જમવાનું, પાણી, નાસ્તો હોવો જોઈએ.
•First aid કીટ સાથે હોવી જોઈએ.
•જેટલો જરૂર હોય એટલો જ સામાન લઈ જવો જોઈએ, જરૂરી સામાન પણ જરૂરી વસ્તુઓ જ લઈ જવી જોઈએ.
•ટ્રેકર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ.
•જે ટ્રેક પર જવાના હોય ત્યાં રસ્તામાં આવતી વનસ્પતિઓ વિશે જાણકારી હોવી જોઈએ.
•ટ્રેકના સંબંધિત ભૌગોલિક જાણકારી હોવી જોઈએ.
•લીડર ના ઓર્ડર નો અમલ કરવો જોઈએ.
•સુરક્ષા અને team spirit ને ધ્યાનમાં રાખવી જોઈએ.
•સેલ્ફ ડિસિપ્લિન રાખવું જોઈએ.
- Camp Menners:
•કેમ્પના નિયમોનું પાલન કરવું જોઈએ.
•કેમ્પમાં સફાઈનું ધ્યાન રાખવું જોઈએ.
•કેમ્પમાં દરેક સભ્યોની સાથે ટીમ સ્પિરિટ અને કોઓપરેશન ની ભાવના રાખવી જોઈએ.
•કેમ્પમાં અવ્યવસ્થા ન હોવી જોઈએ.
•શિબિર સ્થાન પર બૂમો ના પાડવી જોઈએ.
•શિબિરમાં અહી તહી ફરવું ના જોઈએ.
•ટાઈમ ટેબલ અનુરૂપ ચાલવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ.
•શિબિરમાં દરેક કામને પોતાનું માનીને પૂરું કરવું જોઈએ.
- Camp Hypine (શિબિર આરોગ્ય):
•કોઈપણ કાર્યને સંપૂર્ણ ટીમને ધ્યાનમાં રાખી આખી ટીમને કેમ હાઈપાઈનનું ધ્યાન રાખવું જોઈએ.
•કેમ્પની આજુબાજુના એરિયાને સાફ રાખવો જોઈએ.
•કેમ્પના કચરાને સાચી રીતે નિકાલ કરવો જોઈએ.
•કેમ્પ સાઇટથી ટોયલેટ અને બાથરૂમ દૂર હોવું જોઈએ.
•કેમ્પસાઈટની જગ્યા ભીની ના હોવી જોઈએ.
•ટેન્ટની આજુબાજુ ની જગ્યાની રોજ રોજ સાફ કરવી જોઈએ.
•વરસાદ અને વાવાઝોડા થી રક્ષણ મળે એવી જગ્યાએ tent રાખવો જોઈએ.
•રસોડું સાફ હોવું જોઈએ અને વાસણની રોજ સફાઈ કરવી જોઈએ.
•રાશન અને ખાવા-પીવાની વસ્તુઓનો સાચી રીતે ઉપયોગ કરવો જોઈએ.
- Personal Hypine ( વ્યક્તિગત આરોગ્ય):
•શારીરિક રૂપથી સ્વસ્થ હોવાથી કોઈપણ કાર્યમાં ઉત્સાહ રહે છે.
•કોઈ હેતુથી સાર્થકતા કરવા માટે.
•વ્યક્તિગત અને શારીરિક સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ.
•પહાડો પર જવાવાળાને કઈ પણ બીમારી ન હોવી જોઈએ.
•શિબિરના વાતાવરણ અને ધ્યાનમાં રાખી કપડા પહેરવા જોઈએ.
•કાર્ય પ્રમાણે કસરત કરવી જોઈએ.
•બહારથી કેમ્પમાં પાછા આવી હાથ, પગ અને મોજા ધોવા જોઈએ.
•શિબિરમાં જે કાર્ય માટે એકત્રિત હતું એ હિસાબથી ખાવું જોઈએ.
•વાગ્યા ઉપર ધ્યાન આપવું જોઈએ.
•ટીમ મેમ્બર ને કંઇ પણ સમસ્યા હોય તો તે લીડરને ધ્યાન આપશે.
•કપડા સાફ અને ઋતુ અનુસાર પહેરવા જોઈએ.
- Water Hypine:
•પાણીને ગંદુ ન કરવું જોઈએ.
•વહેતી નદીના પાણીને ગંદુ ન કરવું જોઈએ.
•સાફ પાણીથી જમવાનું બનાવવું જોઈએ.
•પાણીને ગરમ કરીને જ વાપરવું જોઈએ.
•પાણીની ગરમ કરવા પર્યાપ્ત લાકડાના હોય તો પાણીની આવશ્યકતાને અનુસાર પાણીમાં ક્લોરિન અને બ્લીચીંગ પાવડર નાખી સાફ કરવો જોઈએ.
- Food Hypine:
•Food Hypine હંમેશા પાકેલું હોવું જોઈએ.
•સામગ્રી વાસણ સાફ કરવા જોઈએ.
•જમવાનું બનાવ્યા પહેલા સમય ધ્યાનમાં રાખવો જોઈએ.
Lecture-૫ “Night Tracking and Night Hold”
- Night Tracking:
“રાત્રિના સમયે નિશ્ચિતરૂપે અને કોઈ જગ્યાએ જવાનું તેને નાઇટ ટ્રેકિંગ કહે છે. રાત્રી ભ્રમણ કરતી વખતે સાથે ટોર્ચ, પાણી, લાઇટર અને માસીસ, નાનુ ચપુ, first aid કીટ અને local guide હોવો જોઈએ.”
- નાઈટ ટ્રેકિંગ કેમ કરીએ છીએ:
•રાત્રે ચાલવા માટે.
•ક્યારેય પણ માઉન્ટેન લમાં ફસાઈ ગયા હોઈએ તો અત્યારે પ્રેક્ટિસ કરી હોય તો કામ આવશે.
•રાત ના સમયે પ્રક્રુતિના સૌંદર્ય માટે.
•જંગલી જાનવરો ને જોવા માટે.
•અંધારાનો ડર દૂર કરવા માટે.
•કઇક જડીબુટ્ટીઓ રાત્રે જ દેખાય તેને જોવા માટે.
•રાત્રિના સમયે પાર્ટી કરવા માટે.
•સાહસિક વૃતિને પ્રોત્સાહન આપવા માટે.
- નાઈટ ટ્રેકિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:
•જે વ્યક્તિ આગળ ચાલે છે તેને આખા રૂટની જાણકારી અને સમજ હોવી જોઈએ.
•જે એરિયામાં ટ્રેક માટે ગયા હોયએ ત્યાંની ભાષાની જાણકારી હોવી જોઈએ.
•ટ્રેક ની દુરી અને સમયને ધ્યાનમાં રાખીને ખાવા-પીવાનો સામાન સાથે રાખવો જોઈએ.
• એકબીજાથી પ્રોપર અંતર રાખીને ચાલવું જોઈએ.
•જાડી અને છોડ ને કંઈ નુકસાન ન થાય એ ધ્યાન રાખવું જોઈએ.
•ટ્રેક પર ચાલતી વખતે વાતો ના કરવી જોઈએ.
•ટ્રેક પર ચાલતી વખતે મ્યુઝિક વગાડવું જોઈએ નહીં.
•કમ્ફર્ટેબલ અને ઋતુ ને અનુકૂળ કપડા પહેરવા જોઈએ.
•First aid કીટ સાથે હોવી જોઈએ.
- Night Hold:
“જંગલમાં નિશ્ચિત સ્થળ પર રાત્રી રોકાણને Night hold કહે છે. Night hold વખતે માસીસ્, ટોર્સ, જમવાનું, first aid કીટ, લોકલ ગાઇડ હંમેશા સાથે હોવો જોઈએ.”
- Night hold કેમ કરવામાં આવે છે?:
•રજાઓમાં જંગલ માં રેહવા જાણવા માટે.
•જંગલમાં કુદરતી વાતાવરણ તેમજ શાંતિનો અનુભવ કરવા માટે.
•ટીમ સ્પિરિટની ભાવના રાખવી જોઈએ.
- Night hold માં ધ્યાનમાં રાખવાની બાબતો:
•રાત્રી રોકાણ નિશ્ચિત સ્થળ પર હોવો જોઈએ.
•જ્યાં રાત્રી રોકાણ કરવાનું હોય ક ત્યાં નજીકમાં પાણી હોવું જોઈએ.
•ઈમરજન્સીમાં સહારો લઇ શકે તેવી જગ્યા નજીકમાં હોવી જોઈએ.
•સેફટી ને ધ્યાનમાં રાખીને જગ્યા પસંદ કરવી જોઇએ.
•ટીમના સભ્યોને ધ્યાનમાં રાખીને જમવાની વ્યવસ્થા કરવી જોઈએ.
•કેમ્પ પર કેમ્પ ફાયર ની વ્યવસ્થા હોવી જોઈએ.
•નાઇટ ડ્યુટી કરવી જોઈએ.
•કેમ્પફાયરના લાકડા સૂર્ય અસ્ત થવાના પહેલા ભેગા કરી લેવા જોઈએ.
•જેટલું જોઈએ એટલું જ પાણી વાપરવું જોઈએ.
•જરૂરી સામાન પૂરો હોવો જોઈએ અને બધા સભ્યોની એની ખબર હોવી જોઈએ.
•First aid કીટ હંમેશા સાથે હોવી જોઈએ.
- Selection of camp side:
•ટીમના સભ્યોને ધ્યાનમાં રાખીને સ્થળની પસંદગી કરવી જોઈએ.
•કેમ્પસાઇટ ની જગ્યા સાફ હોવી જોઈએ.
•પાણી પૂરતા પ્રમાણમાં અને સાપ મળે તેનું ધ્યાન રાખવું જોઈએ.
•સૂકી નદી કે નાની જગ્યામાં કેમ્પ સાઇડ ના હોવી જોઈએ.
•જંગલમાં જાડી ની નજીક કેમ્પસાઇટ ના હોવી જોઈએ.
- Benightment (આકસ્મિક પડાવ):
•જ્યારે આપણે કોઈપણ એક પર જઈએ છીએ અને ઈમરજન્સીના સમયમાં આપણે નિશ્ચિત સ્થાન પર ન પહોંચી શકીએ અને લક્ષ્ય થી દૂર હોઈએ અને રાત્રિના સમય પર પડે તેને આકસ્મિક પડાવ કહે છે.
•ટ્રેક પર અસાનક વરસાદ કે ઋતુ ખરાબ હોવાનું કારણે, કોઈ જંગલી પ્રાણીના અચાનક હુમલાના કારણે થી ટીમ સભ્યોની વ્યવસ્થાને હાની થવાનું કારણ, ક્યારેક રસ્તો કોઈ કારણથી બંધ હોય.
Lecture-૬. “First Aid”
- First Aid:
“ અચાનક બિમાર પડેલા કે ઘાયલ વ્યક્તિને ડોક્ટર સુધી લઈ જતા પહેલા જીવન બચાવવા માટે અથવા કોઇ પ્રકારની સ્વાસ્થ્યલક્ષી તાત્કાલિક આપવામાં આવતી સારવારની first aid કહે છે.”
- Aim of First Aid:
1. Prevent life( જિંદગી બચાવવી)
2. Promate recovery ( સાજું કરવું)
3. Prevent (બચાવવું)
- Important (પ્રાથમિક સારવાર ની આવશ્યકતા):
સામાન્ય વ્યક્તિઓ દ્વારા માઉન્ટટ્રેનિંગ, ટ્રેકિંગ, રોક ક્લાઇમ્બીંગ. વગેરે જેવી સાહસિક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. આ પ્રવૃત્તિ દરમિયાન વ્યક્તિ સતત ભઈ સ્થાનના સંપર્કમાં રહે છે. અન્ય દરેક સભ્ય મેડિકલ મેથડનો જાણકાર હોતો નથી. કેમ કોઈ ડોક્ટર કે મેડિકલ વ્યક્તિનું સાથે રહેવું શક્ય નથી. આથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિ માટે જરૂરી બની રહે છે. તે પ્રાથમિક સારવારનું વ્યવહાર લક્ષી જ્ઞાન હોય કે જરૂરિયાત સમયે મદદરૂપ થઈ શકે છે.
“પ્રાથમિક સારવાર એટલે માત્ર વ્યક્તિના ઇજાગ્રસ્ત ભાગને રક્ષણ આપવું દેખરેખ રાખવી અથવા લોહી વહેતુ અટકવું એટલું જ નહીં પરંતુ વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિની સંભાળ લેવી.
- પ્રાથમિક સારવારમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી:
•દર્દીને આરામદાયક અને હુંફાળી પરિસ્થિતિમાં રાખવી.
•વર્તમાન પરિસ્થિતિમાં રૂચી જાળવી રાખવી.
•આત્મવિશ્વાસ પૂર્ણ હોવો જોઈએ.
- ઇજા (ઘાયલ) થવાના કારણો:
•ક્લાઇમ્બીંગ કરતી વખતે climber નું સ્લીપ કે કોલ થવું.
•Climber પર રોક આઈસ વગેરે પડ્વું.
•વાતાવરણની અસર જેમકે અત્યંત ઠંડી કે ગરમી.
•ઊંચાઈ ની અસર.
•વન્યપ્રાણીઓના કારણે.
- First aid કીટ કેવી હોવી જોઈએ:
•નાની હલકી તેમ છતા તેમાં દરેક જરૂરિયાતની વસ્તુઓ હોવી જોઈએ.
•જંતુ રહિત અને વોટર પ્રુફ હોવી જોઈએ.
•આસાનીથી પેક થઈ શકે તેવી હોવી જોઈએ.
Lecture-૭. “Map Reading”
- What is Map Reading?
“કોઈપણ જમીન શેત્ર વિશેના ભાગને આપણી ઉપયોગિતા અને સહેલાઇથી સાંકેતિક symbol અને કાલ્પનિક રેખાઓ કોઈપણ કાગળ કે કપડાના ટુકડા પર દોરેલુ હોય તેને મેપ કહે છે.”
- મેપ ના ત્રણ પ્રકાર છે:
૧). Military Map(સૈનિક માનચિત્ર)
૨). Geographical map (પ્રાકૃતિક માનચિત્ર)
3). Non-military map(રાજનીતિક માનચિત્ર)
- Topographical map:
“કોઈ પણ જગ્યાને કેટલી ઉંચાઈએ છે તે દર્શાવવા માટે ટોપો ગ્રાફિકલ મેપનો ઉપયોગ થાય છે. ઊંચાઈને કાલ્પનિક કંટુર લાઈનનો ઉપયોગ કરવા દર્શાવી છે સામાન્ય રીતે તે બ્રાઉન કલરની હોય છે.”
- Equipment required for map Reading:
(૧) Map:
•શું બાકી વિસ્તારો, ધ્રુવીય પ્રદેશો.
•ઈથાયલ અને મિથાયલ (આલ્કોહોલ)
(૨) Campas:
•દિશા જાણવા માટે.
•મેપ સેટ કરવા માટે.
•ડિગ્રી વાંચવા માટે.
(૩) Survise protactor (સ્કેલ):
•સ્કેલ તરીકે.
•ગ્રાઉન્ડ પરના ઓબ્જેક્ટને મળેલી ડિગ્રીની મેપ દર્શાવવા.
- GPS (Global positioning System):
•આ એક સેટેલાઇટ GPS ના ઉપયોગ માટે કુલ 24 ઉપગ્રહો મૂકવામાં આવ્યા છે. તેમાંથી ઓછામાં ઓછા ચાર નો સંપર્ક કરવો જરૂરી છે.
•GPS ની સર્વિસ 45 ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા આપવામાં આવે છે.
•આજના આધુનિક યુગમાં ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્ર અને પર્વતારોહણ જેવી પ્રવૃત્તિ માટે આ ઉપકરણ ખૂબ જ મહત્વનું સાબિત થાય છે.
Lecture-૮. “Team Climbing”
- Process of Team Climbing:
સૌથી પહેલા ફર્સ્ટ મેનુ ઓબ્ઝર્વેશન કરશે. ત્યારબાદ બધા જ જરૂરી equipment સાથે બિલેયરને ક્લાઇમ્બ કરવાનું શરૂ કરશે. આગળ જતા જો રનર આવે તો તેમાંથી રોપ પાસ કરીને આગળ વધશે. પછી પ્લેટફોર્મ ગોતીને ત્યાં તે પોતે સેફ થઇ જશે. પછી એન્કર થઈને સેકન્ડ મેનને કોલ આવશે. ત્યાંરે સેકન્ડ મેન રોપ અપ કરાવશે. પછી સેકેન્ડ મેન ક્લાઇમ્બ શરૂ કરશે.તે ક્લાઇમ્બ કરતા કરતા વચ્ચે અવતા રનારમાં કલોહિંચ લગાવતો જાશે. પછી તે પ્લેટફોર્મ પર પહોંચીને કોલ આપશે. ' I am shaf, I am encore' પછી first મેન ફરીથી ક્લાઇમ્બીંગ શરૂ કરશે. અને સેકન્ડ મેન બિલે કરશે. પછી સેકન્ડમાં કોલ આપશે. ' I am there'. ત્યારબાદ થર્ડ મેન પણ રોપ સાથે લઈને ક્લાઇમ્બ શરૂ કરશે. તે ઉપર પહોંચીને રોપ સેકન્ડ મેન ને આપી દેશે. ત્યારબાદ સેકન્ડ મેન ફરીથી આગળ વધશે. તે પાછો બીજા પ્લેટફોર્મ પર પહોંચીને રોપ જોઈન્ટ કરશે. પછી થર્ડ મેન આગળ વધશે અને નીચેના મેમ્બર પણ આ રીતે આગળ આવતા જશે. હવે સેકેન્ડ લાસ્ટ મેન ક્લાઇમ્બ કરતા કરતા વચ્ચે આવતા કેરાબીનર માંથી કલોહિંચ કાઢીને ખાલી રોપને રનર ( કેરાબીનર) માંથી પાસ કરીને આગળ વધશે. પછી ઉપર પહોંચીને તે લાસ્ટ મેન ને બિલે આપશે. પછી એન્ડ મેન ક્લાઇમ્બ શરૂ કરશે. પછી આગળ જતા equipment ભેગા કરતો જશે. પછી તે આગળ વધશે. આવી રીતે પૂરી ટીમ ક્લાઇમ્બ કરીને ટેરેસ ઉપર પોહચે છે.
Lecture-૯. “ History of Mountaineering”
•Mountain ની શરૂઆત યુરોપથી થઈ હતી.
•'Mount Bla' સૌથી પહેલુ આરોહણ કર્યું હતું.
•જેનો મતલબ આજની અતિ આધુનિક Mountain activities ના ક્રેડિટ પ્રવૃત્તિનું માન યુરોપને જાય છે.
•લગભગ 200 300 વર્ષ યુરોપની ' Ginivalti' એક વૈજ્ઞાનિકને એક જાહેરાત (શરત) રાખી હતી કે જો કોઈ 'Ginivalti' ' આલ્ફ રેન્જ'ની Mount Black ના નામનું શિખર સર કરે તેને ઇનામ આપવામાં આવશે. જેના લીધે કેટલા યુવાનોએ આ શિખર પર આરોહણ કરવાના પ્રયત્નો કર્યા. છેલ્લે 1 ઓગસ્ટ ૧786 ના દિવસે ' માઈકલ પિંકરસ, લાવસ પિંકરસ' ને માઉન્ટ બ્લેક પર સફળ આરોહણ કર્યું.
•તેના પછી 18૮૫ સુધી આલ્ફ રેન્જ' ના બધા જ શિખરો સર કર્યા છે.
•પર્વતારોહણ mountaineering નો ઉપયોગ ચાર ઉદ્દેશો થી કરી શકાય છે. ૧). ધાર્મિક, ૨). વેપાર-વાણિજ્ય, ૩). સંશોધન, ૪). સરક્ષણ.
•૧૮૯૯ થી ઈ. સ. ૧૯૧૨ સુધી ડૉ. હન્ટ અને તેની પત્ની જેની ઉંમર ૪૬ વર્ષની હતી. એને પેરામિક પિટ પર મોડર્ન equipment ની મદદથી Expedition કર્યું હતું.
•૧૯૨૨ માં ઓક્સિજન નો ઉપયોગ કરવાની શરૂઆત થઈ.
•પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પર્વતારોહકો ને કેદ કર્યા હતા જેને લીધે પર્વતારોહણ પદ્ધતિ મંદરહી હતી.
•ભારતમાં પર્વતારોહણ ની શરૂઆત ' Doon school of Dehradun' મા વિદ્યાર્થી દ્વારા થઇ હતી.
- History of Mountaineering:
•૧૮૪૧ માં ભારતના સર્વે જનરલ ' સર જોહનર્સ' એવરેસ્ટ ભારતને લઈને મેપ તૈયાર કર્યો. જેને તિબેટીઅન ભાષામાં ' સુમોલુમાં' અને નેપાળમાં ' સાગરમાથા' કહેવાય છે.
•સર જ્યોર્જની pic-B આપ્યું હતું.
•તેનો દીકરો 1921માં પ્રથમ બ્રિટિશ એક્સપિડીશન થયું. જેમાં 'જ્યોર્જ મેલોરી' અને ' ગાઈ બુલેક' તેને ઉત્તર તરફ ૩0000 ની ઊંચાઈ સુધી પહોંચ્યા.
•૧૯૨૨માં બ્રિટિશ Expedition બીજી વખત કર્યું. એના લીડર જ્યૉર્જ મોલોરી હતા. તેને સાત સરફા માર્યા હતા.
•ઇ.સ. 1924માં માઉન્ટ એવરેસ્ટ માં પ્રથમ Expedition થયું. જેમાં 'એડવર્ડ નોટન' ૨૮,૧૨૬ ફૂટની ઉંચાઇ સુધી પહોંચ્યા. જેમાં જ્યૉર્જ મેલોરી અને એન્ડરું ઇરવિનનું મોત થયું.
•૧૯૩૩માં ચોથા બ્રિટિશ Expedition જેમાં ફેકરસ્માંપયને નોર્થનની રેકોર્ડની સરખામણી કરી.
•આ Expedition દરમિયાન સ્માંપયને ઇરવિન ની ટોર્ચ અને આઈસ એક્સ મળી.
•ઈ. સ. ૧૯૩૪માં મારીસ વિલ્સનને એકલા એ એવરેસ્ટ ક્લાઇમ્બ કરવાનો પ્રયાસ કર્યો.
•૨૧ હજાર ફૂટ પર તેનું શરીર મળ્યું.
•૧૯૩૫માં પાંચમો બ્રિટિશ Expedition એંડીરિક ચિપટન ના લીડરશીપ થયું જેમાં શેરપા ફેન્સીંગ પણ સામેલ હતા.
•ઈ.સ. ૧૯૩૬માં છઠ્ઠી બ્રિટિશ Expedition મોસમ ને લીધે અસફળ રહ્યા.
•ઈ.સ. ૧૯૩૭ સાતમી બ્રિટિશ Expedition પર્વતારોહણ અભિયાન એ પણ મોસમ ના કારણે અસફળ રહ્યું.
•ઈ.સ.૧૯૫૦ માં નેપાળથી લઈને પશ્ચિમ નો રસ્તો ખુલ્લો થયો જેમાં એવરેસ્ટ નો નવો રસ્તો મળ્યો.
•ઈ.સ. ૧૯૫૩ માં સોનાનું વર્ષ કહેવાય છે, 29 મે ના રોજ પર્વતારોહણ સફળ થયું.
•૧૯૫૩માં આઠમો બ્રિટિશ પર્વતારોહણ અભિયાન જેની લીડરશીપમાં જોહન હન્ટ .
•સર એડમંડ હિલેરી અને શેરપા તેનસિંગ નોર્ગે ૨૯ મે ૧૯૫૩ ના દિવસે દક્ષિણ બાજુ માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક આરોહણ કર્યું.
•૧૯૬૦માં ચીનની ટીમે ઉત્તરની તરફ થી આરોહણ કર્યું.
•૧૯૭૫માં જંકો ટેબઈએ એવરેસ્ટ પર પહોંચનારી પ્રથમ મહિલા વિશ્વમાં બની.
•૧૮૭૮માં ' રિંહોલ્ડ મેશનલ' (ઓક્સિજન વગર) હેબેલાર સર કર્યું.
•૧૯૮૪માં બચેન્દ્રી પાલ ભારતની પ્રથમ મહિલા જેણે એવરેસ્ટ સર કર્યું.
•૧૯૯૨માં સંતોષ યાદવ માઉન્ટ એવરેસ્ટ સર કરનારી ભારતની બીજી મહિલા બની.
•2000માં અન્ના ૫૧ વર્ષની ઉંમરે સૌથી વધુ ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરવા વાળી મહિલા બની.
•2001માં ૧૬વર્ષની સૌથી નાની ઉંમરે ટેરબત્સરી એ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું.
•૨૦૦૨માં તોમ્યાસૂઈસિગવા ૬૫ વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું.
•2008માં ૨૨ મેના દિવસે ગુજરાતના શ્રી અતુલ કરવાલે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું.
•શ્રી નંદલાલ પુરોહિત ગુજરાત અને ભારતમાં solo climber કહેવાય. માઉન્ટ નંદાદેવી એકલા એ સર કર્યું હતું.
•2012માં જાપાની મહિલાને ૭૩ વર્ષ અને ૬ મહિનાની ઉંમરે (વૃદ્ધ મહિલા) માઉન્ટ એવરેસ્ટ સર કર્યું.
•માઉન્ટ એવરેસ્ટ સર કરવા વાળી મહિલાઓ
જન્કો ટેબઈ ૧૯૭૫
કુગતેં ૧૯૭૮
વાગ્રી ક્વીઝ ૧૯૭૮
કલોસાહજ ૧૯૭૮
બચેન્દ્રી પાલ ૧૯૮૪
સંતોષ યાદવ ૧૯૯૨
સંતોષ યાદવ ૧૯૯૩
- Trans Himalaya Expidition:
•૧૯૩૩માં બ્રિટિશ ટીમએ કર્યું તે અસફળ રહ્યું.
•૧૯૮૫માં ઇન્ડિયન આર્મી એ કર્યું તેને કોઈ જગ્યા પર વાહનનો ઉપયોગ કર્યો અને તે સફળ થયા.
•1997માં બચેન્દ્રી પાલ ની લીડરશીપ માં મહિલાઓની ટીમે (પગદંડી) પગે ચાલીને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. જો અરુણાચલ પ્રદેશ શિયાચીન ગ્લેશિયર લગભગ ૪૫ ૦૦ જેમાં સાત મહિનાનો સમય લાગ્યો હતો નવ ભારતીય મહિલા હતી.
Mountaineering of Gujarat:
•ઈ.સ. 1960 માં શ્રી ધ્રુવકુમાર પંડયાએ પરિભ્રમણ સંસ્થા શરૂ કરી.
•ઈ.સ. ૧૯૭૪માં માઉન્ટ આબુમાં રોક ક્લાઈમ્બિંગ ખડક ચઢાણ પ્રવૃત્તિની શરૂઆત શ્રી બળવંતરાય મહેતા ની સામે પર્વતારોહણ નો ડેમો આપ્યો હતો.
•ઇડરમાં પહેલી પર્વતારોહણ શિબિરની શરૂઆત થઈ.
•૧૯૬૬માં માઉન્ટ આબુમાં ' દિલ પ્રસંદ બંગલો' માં ગુજરાત પર્વતારોહણ તાલીમ સંસ્થા lની શરૂઆત થઇ જેના ડાયરેક્ટર શ્રી ધ્રુવકુમાર પંડ્યા હતા.
•૧૯૬૯માં જુલાઈમાં ગુજરાત પર્વતારોહણ તાલીમને બદલાવીને સાધના 'ભવન બિલ્ડીંગ' તરીકે ઓળખાય છે.
•જેને 'સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા' ના નામથી ઓળખાય છે.
•૧૯૬૯માં ગુજરાત પર્વતારોહણ તાલીમ સંસ્થા ની બીજી શાખા જૂનાગઢમાં શરૂ કરી. જેને હજી સુધી 'પંડિત દિન દયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર’ સંસ્થાના નામથી ઓળખાય છે.
Place Name
૧૯૪૪ દાર્જિલિંગ Himaliya (SMI)
૧૯૬૧ Manali (બદલીને અટલ બિહારી વાજપેયી) (M.I.)(SMI)
૧૯૬૫ ઉત્તરકાશી નેહરુ ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટેન (NIM)
૧૯૬૫ પહેલગામ JIM
૧૯૫૭ ઇન્ડિયન માઉન્ટ ટ્રેનિંગ ફાઉન્ડેશન (IMF)
- હિમાલયની ઉત્પત્તિ:
•ભૂ- નિર્માણના સિદ્ધાંતો અનુસાર ભારત આસ્ત પ્લેટોના એશિયાઈ પ્લેટના અથડાવાથી બન્યો છે. લગભગ 130 મિલિયન વર્ષ(ભારતવર્ષ) ગોન્ડવાન્ડ લેન્ડ થી અલગ થયો. અને એ ધીરે ધીરે નોર્થ વોર્ડની તરફ ચાલતો થયો. Tethyan ને નાનો કરતો ગયો. જેની મુમેન્ટ 10 થી 15 મિલિયન યર રહે છે.
•હિમાલયા વર્લ્ડ નો યંગેસ્ટ માઉન્ટેન range છે. જેમાં ચૌદ પિક્ જેની ઊંચાઈ ૮૦૦૦થી વધુ છે અને ૩૦૦ પિક જેની ઊંચાઈ ૭૭૦૦ મીટરથી વધુ ઉંચાઇવાળા છે.
•પાકિસ્તાન, ભૂતાન, ચાઇના, નેપાળ, અને ભારતથી ફેલાયેલી છે.
•વિશ્વની સૌથી વધુ ઊંચી માઉન્ટેન રેન્જ અને યુવાન માઉન્ટેન રેંજ છે.
•હિમાલયમાં ૧૫૦૦૦ થી વધુ ગ્લેશિયર આવેલા છે.
•જેમાં ૭૨ કિમી લાંબી શિયાસીન ગ્લેશિયર જે વિશ્વના બીજા નંબરનો યંગેસ્ટ લાંબો છે.
- 14th Highest pic of Himaliya:
1. Everest: Nepal Tibet, 8850m, 29035f Edmund Hillary
(Newzealand), Sherpa Tenzing (Nepal) May 29,
1953
2. K2 (Godwin Austen): Pakistan
China, 8611m, 28250f A.compaganoni, L.lacedelli (Italian) 31,July,1953
૩. Kanchanjanga: Nepal,India, 8586m, 29940f G.Band,J.Brown,N.Hardie May 25
1955
4. Lhotse: Tibet, Nepal, 8516m, 27940 f F.Luchinger, E. Reiss (swiss)18 May 1956
5. Makalu: Nepal, Tibet, 8463 m, 27766 f A.vailatte,S Coupe , P.Lesoxu, J. Couzy, L. Terray J. Franco 15 May 1955
6. Cho Oyo: Nepal,Tibet, 8167m, 26906 f H.Tichy, S.Johler Austrian 19 October 1954
7. Dhawalgiri: Nepal, 8167m, 26795 f A.schelbert, E.forrer, K.diemberger
13 May 1960
8. Manashu: Nepal, 8163m, 26781f T.Imanmishi, K.kate,M.Heigeta (Japanese) 9 May 1956
9. Nangaparbat: Pakistan, 8125m, 26781f Hermanbuhl (Australian) 3 July 1953
10. Annapurna: Nepal, 8091m, 26545f M.herzog,L.Lachenal (french) 3 June 1950
11. Gasherbrum-I: Pakistan, China, 8068m,
26470f P.k.schoeing,A.j. Kauffman 4 July 1958
12. Broad peak: Pakistan,China, 8047m,26400f M.schmuck,F.wintersteller
K.diembergerH.buhl (Australian) 9 July 1957
13. Gasherbrum-II: Pakistan, China, 8036m, 26360 f F.moravec S.larch H.willenpart, ( Australian) 7 July 1956
14. Shishapangma: Tibet, 8013m, 26289 f Hsuching and team of Chinese 2 may 1964
Thank you…..
Well explained 👌👌
ReplyDelete